વિપરીત હવામાનઃ આંબામાં કેરી,જાંબુડામાં ફાલ

રમેશ ભોરણિયાઃ અડધો કારતક મહિનો વિતવા છતાં જર્સી, ટોપી કે મફલર કાઢી રાત્રે તાપણું કરવું પડતું નથી. ક્યારેક તો દિવસનું તાપમાન વધીને 35 ડીગ્રીને ટચ કરી જાય છે. હવામાનનો ડખ્ખો ઉભો થવાની ચાડી સૌપ્રથમ વનસ્પતિ ખાય છે. કસમયે બોરડીમાં ચણી બોર દેખાય, આંબામાં કેરીઓ આવવી કે પછી જાંબુડામાં ફાલ દેખાય. આવી ઘટનાઓ વિપરીત હવામાનમાં બનતી

Reebok

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ