પાક વીમોઃ કિસિકી સમજ મે ન આયે....!

રમેશ ભોરણિયા તા.૨૧, અમરેલીના બાબરા પંથકના એક ખેડૂતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નયી ફસલ બીમા યોજના જાહેર થયા પછી કોઇ ખેડૂતને કૃષિપાક વીમા યોજનામાં દૈઇશ પડે એમ નથી. ઘડીક  ગામ બ્લોક, તો ઘડીક તાલુકા બ્લોક. સરકાર પાક વીમા યોજનામાં મન ફાવે એવા ફતવા કાઢે છે.
સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનો ન