ફુલોની નિકાસનું મહત્વ અને નિકાસ માટે જરૂરી ગુણવત્તા અને પ્રમાણ
દિવસે દિવસે ફૂલપાકોની ખેતીમાં ખૂબજ પ્રગતિ થતી રહી છે. ફુલોના સ્થાનિક વેપાર સાથે બહારના દેશોમાં નિકાસ કરીને મોટું હુંડિયામણ પણ કમાવી શકાય છે. એક અંદાજ મુજબ ભારતમાં એક લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ફુલોની ખેતી થાય છે. જેમાં આશરે ૫૦૦ હેક્ટર જેટ્લો વિસ્તાર ગ્રીન હાઉસ હેઠળની ખેતીનો હોવાથી ખૂબજ ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશ