કૃષિ પ્રભાત નિયમીત વાંચવા આટલું જરૂર કરો?

Updated - 2023-06-02 06:15:02

ખેડૂતોનું લોકપ્રિય દૈનિક અખબાર 'કૃષિ પ્રભાત' ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા અને ખેતી સાથે સંકળાયેલા તમામ વર્ગમાં દિવસેને દિવસે વધુ લોકપ્રીય બની રહ્યું છે. આ અખબાર રોજ વહેલી સવારે નિયીમત મેળવવામાં જો આપને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો નીચે મુજબ અલગ-અલગ માધ્યમમાંથી નિયીમત મળી રહેશે, તેમ છત્તા કોઈ મુશ્કેલી પડે તો મો.93745 48215 પર સંપર્ક કરવા વિનંતી. ફોન માત્ર સવારે ૧૦થી સાંજે ૫ દરમિયાન જ કરવા વિનંતી.

ખેડૂતોનું લોકપ્રિય દૈનિક અખબાર 'કૃષિ પ્રભાત' દરરોજ સવારે નિયમિત મેળવવા માટે આજે જ નીચેનાંમાંથી કોઈ એક રસ્તો અપનાવો...

પહેલો રસ્તો...

૧) વોટસએપ દ્વારાઃ  કૃષિ પ્રભાતનાં વોટસએપ ગ્રૂપમાં જોડાવવા મો.78748 12910 પર KRUSHI લખીને માત્ર વોટસએપ કરવા વિનંતી.

બીજો રસ્તો...

૨)  ટેલિગ્રામ ચેનલમાંઃ ટેલિગ્રામ ચેનલમાં જોડવવા માટે નીચેની લિન્ક ક્લિક કરો https://t.me/krushiprabhat1 અથવા ટેલિગ્રામ સોફ્ટવેર ડાઉનલોડ કર્યાં બાદ તેમાં krushiprabhat1 લખીને સર્ચ કરીને પછી જોઈન્ટ થઈ જવું. ટેલિગ્રામ એક વોટસએપ જેવી જ એપ્લિકેશન છે અને વાપરવામાં એકદમ સહેલી છે તેમજ તમારા મોબાઈલની મેમરી-જગ્યા પણ રોકતી નથી.. 

 

ત્રીજો રસ્તો...

૩) એપ્લિકેશનમાંઃ  કૃષિ પ્રભાતનાં જ અન્ય અખબાર કોમોડિટી વર્લ્ડ ગ્રૂપની મોબાઈલ એપ્લિકેશન ecommodityworld આપનાં પ્લે સ્ટોરમાં લખીને સર્ચ કરો અને ત્યાર બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ. ડાઉનલોડ કર્યાં બાદ તેમાં પહેલા પેજ પર ટોકન માંગશે, પંરતુ એ તમારે આપવાનાં નથી. માત્ર અખબાર લખેલું છે ત્યાં ક્લીક કરો અને કૃષિ પ્રભાત સિલેક્ટ કરો. ત્યાં દરરોજ અને જૂના કૃષિ પ્રભાત પણ વાંચવા મળશે.

 

દરેક ખેડૂત મિત્રોને વિનંતી છેકે ખેતી અને બજારને લગતા તમામ પ્રકારનાં સમાચારને વાંચીને સમૃધ્ધ કરો અને જો તમને કૃષિ પ્રભાત ગમતું હોય તો તમે ઓછામાં ઓછા તમારા જેવા બીજા ૧૦ ખેડૂતોને અથવા તો ગામનાં તમામ ખેડૂતોને કૃષિ પ્રભાત વાંચવા અવશ્ય કહો તેવી તમને અખબાર વતિ વિનંતી છે.

 

Detail Pate Bottom 800 x 300

Other News

Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ