ટમેટા મરચીનાં રોપ વેચવાનાં છે

Updated - 2021-03-07 14:18:19

ટામેટી (સેમિનીસ - અભીલાશ) મરચી (સેમિનીસ - ઉતલ અને US- 730) નો રોપ વેચવાનો છે હાલ ચોપાય તેવડો છે. 15 થી ૨૦ હજાર રોપ. જાત ની ગેરેન્ટી. સ્થળ ગામ-જુની કલાવડી તા-વાંકાનેર જી-મોરબી
Arjun kanabar મો-9924200900

Detail Pate Bottom 800 x 300
Panasonic

Commodity Market

ગૌ સેવા

લેં-વેંચ